ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની તડામાર તૈયારીઓ બારોટ પરિવાર કરશે મામેરૂ

અમદાવાદ થી દર વર્ષે નિકળતી રથયાત્રા ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે જમાલપુર જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથને તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ભગવાનના મોસાળમાં મામેરું કરવા માટે બારોટ પરિવાર સજ્જ બન્યુ છે. સરસપુરના સલમપોળમાં રહેતા ધીરૂભાઇ બારોટનો પરિવાર આ વખતે ભગવાન […]